તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2018ના નવા વર્ષમાં 22 રજાની મજા માણવા મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 26 નવેમ્બર

નવુંવર્ષ 2018નું કેલેન્ડર જાહેર થઇ ગયું છે. વર્ષ દરમિયાન આવતી જાહેર રજા�ઓ પણ દર્શાવાઈ છે. નવા કેલેન્ડર મુજબ દશેરા 19 �ઓક્ટોબરે મનાવાશે, જ્યારે વર્ષ 2017માં દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. એવી રીતે મહાવીર જયંતી નવા વર્ષમાં 29 માર્ચે મનાવાશે જ્યારે ચાલુ વર્ષે 9 એપ્રિલે ઉજવણી કરાઈ હતી. ઓપ્શનલ રજાની સંખ્યા 61 છે.

નવા કેલેન્ડરમાં રવિવારની સંખ્યા વર્ષની સરખામણીએ 5 �ઓછી થઇ ગઈ છે. વર્ષે એટલે કે વર્ષ 2017ના વર્ષમાં 53 રવિવાર આવે છે, જ્યારે આવતા વર્ષે રવિવારની સંખ્યા ઘટીને 48 થઇ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...