• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર સંકલિત બાળ સુરક્ષા યોજના અંતગર્ત બાળસુરક્ષા,અધિકારો અને કાયદા�ઓ વિશે

ભાવનગર સંકલિત બાળ સુરક્ષા યોજના અંતગર્ત બાળસુરક્ષા,અધિકારો અને કાયદા�ઓ વિશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર સંકલિત બાળ સુરક્ષા યોજના અંતગર્ત બાળસુરક્ષા,અધિકારો અને કાયદા�ઓ વિશે જીલ્લા બાળ સુરક્ષા એકમ,ભાવનગર દ્વારા તાજેતરમાં કાળીયાબીડની નટરાજ કોલેજમાં એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળા�ઓના આચાર્યો, નારી અદાલતની બહેનો મળીને કુલ 120 તાલીમાર્થી�ઓ જોડાયા હતા. જે�ઓને તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યુ હતુ.

કાળીયાબીડમાં બાળ સુરક્ષા એકમ દ્વારા તાલીમવર્ગ યોજાયો

અન્ય સમાચારો પણ છે...