તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવતી પર હુમલો કરનાર પરિવાર જબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરના તિલકનગરમાં રહેતી વણિક યુવતીના ઘરમાં જઇ યુવતીના પ્રેમી રૂવાપરી રોડ સાંઢીયાવાડમાં રહેતા આબીદ હનીફભાઇ મલેકએ ગત તા.19ના ગુપ્તી વડે હુમલો કરીને ગંભીર ઇજા કરી નાસી છુટયો હતો જે અંગે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આબીદ તેને મદદગારી કરનાર તેનો ભાઇ તૌફીક ઉર્ફે સમીર હનીફભાઇ મલેક હુમલાખોરની માતા વગેરેને બોટાદ જિલ્લાના રાણપુર ગામેથી પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...