ટેટ-2માં ભરતી મામલે અરજદારો દ્વારા તંત્રને દબાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ટેટ-2 પાસ ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયા મારફતે એવી રજૂઆત કરાઇ છે કે જો સરકાર દ્વારા આ ભરતી નહીં કરાય તો ટેટ-2 પાસ ઉમેદવારો દ્વારા આત્મવિલોપન કરશે. આ અંગે રાજયના સાઇબર ક્રાઇમ સેલને સૂચના આપીને યોગ્ય પગલા લેવા પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ. આઇ. જોષીએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને શિક્ષણ મંત્રીને એક પત્ર લખીને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...