સાંઇબાબાના મંદિરે રંગોત્સવ ઉજવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરના મેઘાણી સર્કલ નજીક આવેલા સાંઇબાબાના મંદિરમાં તા. 1-3 ને ગુરૂવારે પૂનમ નિમીત્તે સવારે 5-30 થી 6 સુધી દુગ્ધાભિષેક થશે.ભાવિકોએ દૂધ સાથે હાજર રહેવુ. આ વેળા ખીચડીપ્રસાદ બંધ રહેશે. તેમજ તા. 2-3 ને શુક્રવારે સવારે 7 થી 9 સુધી રંગોત્સવ ઉજવાશે. આ વેળા સવારની આરતી બાદ ભકતો લાલાને તિલક કરી રંગોત્સવ ઉજવશે.

અન્ય સમાચારો પણ છે...