• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વા,સાંધા તથા લકવાની તદ્દન મફત હોમિયોપેથિક સારવાર થશે

વા,સાંધા તથા લકવાની તદ્દન મફત હોમિયોપેથિક સારવાર થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ સંચાલિત સંસ્થાની કોલેજ �ઓ.પી.ડી. સીદસર ખાતે આજે સવારે 9 થી 1 તથા સાંજે 4 થી 6 વા,સાંધા તથા લકવાના દર્દી�ઓ માટે નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તદ્દન વિનામૂલ્યે સારવાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...