તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર ટી. હોસ્પિટલ સામે લેબર કોર્ટમાં 175થી વધુ કેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સર ટી. હોસ્પિટલ સામે લેબર કોર્ટમાં થતા કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. એક માહિતી અનુસાર હાલમાં હોસ્પિટલ સામે હાલમાં 175થી વધુ કેસો લેબર કોર્ટમાં ચાલી રહ્યા છે. કોનો ઝડપથી નિકાલ આવે તે માટે અને નવા કેસો દાખલ થતા અટકે તે માટે વિચારણ થઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. માટે હોસ્પિટલનો લિગલ સેલ કવાયત કરી રહ્યો છે. હોસ્પિટલ સુત્રોનું કહેવું છે કે હોસ્પિટલમાં જેમણે પાચ દિવસ કામ કર્યું હોય તેવા�ઓથી માંડીને અમુક વર્ષો સુધી કામ કર્યું હોય તેવા લોકોએ હોસ્પિટલ સામે કેસો ખડકી દીધા છે. હો્સપિટલની વિરૂદ્ધમાં આવી રહેલા ચૂકાદા�ઓનું પ્રમાણ વધી રહ્યું છે. હોસ્પિટલ દ્વારા અન્યાયનો ભોગ બનેલા કેટલાકનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...