તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શાસ્ત્રીનગર વિભાગ ખાતે ચાતુર્માસાર્થે પધારેલ મુનિરાજોનું થયેલું ભવ્ય સામૈયુ

શાસ્ત્રીનગર વિભાગ ખાતે ચાતુર્માસાર્થે પધારેલ મુનિરાજોનું થયેલું ભવ્ય સામૈયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જૈન તપાસંઘના શાસ્ત્રીનગર વિભાગ ખાતે જૈનાચાર્ય ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યો પૂ.મનીરાજ કલ્પરત્ન વિજયજી મ.સા.તથા પૂ.મુનીરાજ હર્ષબોધિ વિજયની મ.સા.નો ચાતુર્માસાર્થે ભવ્ય સામૈયુ યોજાયુ હતુ.જેમા કુંભવાળી બહેનો,બેન્ડ બે,જુદી જુદી વેશભુષામાં બાળકો અને સોસાયટીના ભાઇઓ-બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.સાધ્વીજી ભાવપુર્ણાશ્રીજી મ. આદીપણ બહેનોને તપ,જપની આરાધના કરાવવા માટે અત્રે પધાર્યા છે.શાસ્ત્રીનગર ઉપાશ્રયમાં મંત્રોચ્ચાર પુર્વક ગુરૂઓના પ્રવેશ બાદ માંગલીક તથા પ્રવચનો થયા હતા.

અન્ય સમાચારો પણ છે...