તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર ગુરૂપૂર્ણિમાના દિવસે બજરંગદાસ બાપા મિત્ર મંડળ રૂવાપરી દ્વારા અનોખો

ભાવનગર ગુરૂપૂર્ણિમાના દિવસે બજરંગદાસ બાપા મિત્ર મંડળ રૂવાપરી દ્વારા અનોખો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ગુરૂપૂર્ણિમાના દિવસે બજરંગદાસ બાપા મિત્ર મંડળ રૂવાપરી દ્વારા અનોખો ગુરૂપુજન કાર્યક્રમ યોજાયેલ જેમા પ્રજ્ઞાચક્ષુ બ્રાહ્મણ દ્વારા ગુરૂપુજન તથા 200 જેટલા બાળકો દ્વારા સમુહમાં ગુરૂસ્ત્રોત તથા આરતી કરવામાં આવી હતી. કાર્યક્રમ સાથે ગ્રીનસીટી ટીમ સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રખાયેલ.

બજરંગદાસ બાપા મિત્ર મંડળ દ્વારા અનોખો ગુરૂપૂજન કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...