તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શહેરમાં 300થી વધુ કોમ્પ્લેક્ષના પાર્કિંગોમાં ખડકાયા બાંધકામો

શહેરમાં 300થી વધુ કોમ્પ્લેક્ષના પાર્કિંગોમાં ખડકાયા બાંધકામો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણા સમયથી સર્વે નથી કર્યો

^કોમ્પ્લેક્ષમાંબાંધકામો છે પણ તેનો કેટલાક સમયથી સર્વે નથી કરાયો, બાંધકામ ધ્યાનમાં અાવે તો નોટિસ ફટકારીને કાર્યવાહી કરી શકાય, બાંધકામો કરી શકાય, છતા જોઇશંુ કાર્યવાહી કરવા બાબતે. >વી.અેમ.રાઠોડ, T.D.O.,મ્યુ. કોર્પો.

નિયમ શંુ કહે છે?

મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં કોમ્પ્લેક્ષમાં પાર્કિંગની જગ્યાએ બાંધકામ થતંુ હોય તો

> GPMC એક્ટની કલમ 260 નીચે બાંધકામ બંધ કરવા એટલે કે સ્ટેની નોટિસ ફટકારી શકે છે.

> કલમ 260-1 નીચે આસામીએ જાતે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની તાકિદ કરે છે.

> કલમ 206-1નંુ પાલન થાય તો કલમ 206-2 નીચે હુકમ કરીને બાંધકામ કોર્પોરેશન દૂર કરી શકે છે.

આંખ આડા કાન | તંત્ર માત્ર તમાશો નિહાળે છે

બાંધકામ થઇ શકે નહીં, થાય તો કોર્પોરેશન રોક લગાવી શકે પણ કાર્યવાહી કરવામાં તંત્રની દાનત નથી હોતી !!

અન્ય સમાચારો પણ છે...