તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર|ભાવનગર શહેરનીખાનગી પ્રાથમિક શાળા�એ આર.ટી.ઇ. અંતગર્ત ધો. 1 માં અભ્યાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર|ભાવનગર શહેરનીખાનગી પ્રાથમિક શાળા�એ આર.ટી.ઇ. અંતગર્ત ધો. 1 માં અભ્યાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|ભાવનગર શહેરનીખાનગી પ્રાથમિક શાળા�એ આર.ટી.ઇ. અંતગર્ત ધો. 1 માં અભ્યાસ કરતા બાળકોની તથા બાળકના વાલીના બેન્ક ખાતા નંબર (આઇ.એફ.એસ.સી. કોડ સાથે) તથા આધારકાર્ડની માહિતી મોકલવી.આ માહિતીમાં અાધારકાર્ડનું બેન્ક એકાઉન્ટન્ટ સાથે સીડીંગ થયેલ છે કે કેમ તેની માહિતી પણ ઉમેરવી. માહિતી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની પ્રાથમિક શાખામાં આજે રૂબરૂ પહોંચતી કરવી.

તાકીદ|ખાનગી પ્રાથ.શાળા�ઓએે અાધારકાર્ડની માહિતી મોકલવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો