તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર 6, ગુજરાત બટાલિયન એનસીસી ભાવનગર દ્વારા સીદસર મુકામે થલસેના

ભાવનગર 6, ગુજરાત બટાલિયન એનસીસી ભાવનગર દ્વારા સીદસર મુકામે થલસેના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર 6, ગુજરાત બટાલિયન એનસીસી ભાવનગર દ્વારા સીદસર મુકામે થલસેના કેમ્પ અને વાર્ષિક પ્રશિક્ષણ શિબિરમાં રાજકોટ ગ્રુપ હેડ કવાટરની જુદી જુદી બટાલિયનના 460 જેટલા સીનીયર અને જુનિયર કેડેટોએ ભાગ લીધેલ તેમાં ડ્રીલ કોમ્પીટીશનમાં આરજેએચ હાઇ. ઢસા જં.ના કેડેટોએ સારો દેખાવ કરી દ્વિતિય નંબર અને મેડલ પ્રાપ્ત કરેલ તેમજ ફાયરીંગ કોમ્પીટીશનમાં કેડેટ જાદવ સુમિતે દ્વિતિય નંબર અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ.

6 ગુજરાત બટાલિયન એનસીસી કેમ્પમાં શ્રેષ્ઠ પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...