રૂવાપરી રોડ પર યુવકને માર મરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરના રૂવાપરી રોડ ખીજડાચોક લાઠીયાના ડેલા પાસે આજે બપોરે મુસ્તાકભાઇ રહેમાનભાઇ કાજી (રહે. ખારગેટ કાજીવાડ)ને રાજુ પોપટભાઇ મકવાણા, પ્રકાશ ઉર્ફે હરકત અને 2 અજાણ્યા શખ્સોએ આવી તુ અહીંયા કેમ આવે છે તે કહી ગાળો આપી પટ્ટા વડે પાઇપ અને કોસ વડે માર માર્યાની ફરીયાદ ગંગાજળીયા તળાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...