તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલણ ડેમ નીચેના ગામોને એલર્ટ કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાતાલુકાના મોટા ખુંટવડા ગામ પાસેથી માલણ નદી ઉપરની સિંચાઇ યોજના પૂર્ણ સપાટીએ ભરાઇ ગઇ છે. આથી ડેમ ઓવરફલો થતા નીચે નદીમાં પાણી વહી રહી છે જેમાં ગમે ત્યારે વધારો થઇ શકે તેમ હોય તેની નીચેના અસરગ્રસ્ત મોટા ખંુટવડા, ગોરસ, સાંચણિયા, લખુપરા, નાના જાદરા, તાવેડા, મહુવા, કતપર ગામોના લોકોએ એલર્ટ થઇ જવા તેમજ સલામત સ્થળે ખસી જવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે તાકિદ કરી છે. ઉપરોક્ત ગામના સરપંચ, તલાટી મંત્રીઓએ કોઇ ગંભીરતા જણાય તો પુરંત િજલ્લા ફલડ કંન્ટ્રોલ રૂમમાં જાણ કરવા તાકિદ કરાઇ છે. માલણ નદીની ઉપરના ભાગમાં આવેલી સિંચાઇ યોજના પૂર્ણ સપાટીએ આવી જતા એલર્ટ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો