તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયાએ જમાઈને છરીના ઘા ઝીંક્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યૂરો |જામનગરગોકુળનગરમાં રહેતા રમેશભાઈ લવજીભાઈ સોલંકીનાં 13 વર્ષ પૂર્વે મહુવામાં લગ્ન થયેલા તેમનાં પત્ની વર્ષાબેન છેલ્લા 3 માસથી તેના માસી સાથે તેણીની 4 દિકરીઓ સાથે રહે છે. આથી રમેશભાઈ સમાધાન કરી તેમનાં પત્નીને તેડવા આવેલ. પાંચાભાઈ, ભગવાનભાઈ, વર્ષાબેન, માસીજી સોનલબેન અને માસીજીનાં દિયર સાથે રમેશભાઈ ચર્ચા કરતાં હતાં. તેવામાં પાંચાભાઈએ ઉશ્કેરાઈ, ગાળો ભાંડતા ચર્ચા મારામારીમાં ફેરવાયેલ. દરમ્યાન પાંચાભાઈએ રમેશભાઈનાં પેટમાં છરીના ઘા ઝીંકી દેતાં તેઓને ગંભીર ઈજા સાથે પ્રથમ મહુવા અને વધુ સારવાર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહુવા પોલીસે અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો