તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવ.-મુંબઇ ડેઇલી ફ્લાઇટની માંગ કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ભાવનગર-મુંબઇ વચ્ચે હાલમાં અઠવાડિયે ચાલતી 4 ફ્લાઇટને બદલે રોજની એક ફ્લાઇટ ચલાવવા માંગ કરવામાં આવી છે. ભાવનગર સિટીજન કાઉન્સિલ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે હાલમાં એર ઇન્ડીયા અઠવાડિયામાં માત્ર 4 દિવસ વિમાન સેવા આપે છે તેના બદલે રોજની એક ફ્લાઇટ ચલાવવામાં આવે. મીનીસ્ટ્રી ફોર સિવિલ એવિએશન, ન્યુ દિલ્હીને કરાયેલી રજૂઆતમાં જાણવા મળ્યું છેકે, ફ્લાઇટનો સમય સાંજના બદલે સવારનો કરાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો