તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુલીપ ટ્રોફી : ઇન્ડિયા બ્લૂની ટીમ ફાઇનલમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | દુલીપ ટ્રોફીની ઇન્ડિયા ગ્રીન અને ઇન્ડિયા બ્લૂ વચ્ચેની મેચ ડ્રોમાં પરિણમતા પ્રથમ દાવની લીડના આધારે ઇન્ડિયા બ્લૂની ટીમનો ફાઇલમાં પ્રવેશ થયો છે. ઇન્ડિયા બ્લૂના 707 રનના જવાબમાં ઇન્ડિયા ગ્રીનની ટીમ 237 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કરન શર્મા અને અભિમન્યૂ મિથુને 3-3 વિકેટો ખેડવી હતી. ઇન્ડિયા બ્લૂની ટીમ તેઓના બીજા દાવમાં 298 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. મયંક અગ્રવાલના 58 રન, ગૌતમ ગંભીરના 59, દિનેશ કાર્તિકના 57 અને શેલ્ડન જેક્સનના અણનમ 79 રન (77 દડા, 6 ચોક્કા, 5 છગ્ગા) રન મુખ્ય હતા. ઇન્ડિયા ગ્રીનની ટીમે બીજા દાવમાં 4 વિકેટે 179 રન નોંધાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો