તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા કોલેજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવેણામાં વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીની સ્થાપના સાથે ચોતરફ ગણેશ મહોત્સવની સ્થાનિક મંડળ, ગ્રુપ કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. ઠેર-ઠેર ગણેશ ઉત્સવ દરમિયાન સવાર-સાંજ મહાપૂજન, મહાઆરતી, ધૂન ભજન કિર્તન, સંતવાણી સહિતના અનેકવિધ ધાર્મિક, સામાજિક, સેવાકીય અને રચનાત્મક સેવાકાર્યોની જમાવટ થઇ રહી છે. ગણેશ ઉત્સવના સ્થળોએ દરરોજ સાંજથી આબાલવૃધ્ધ દર્શનાર્થી�ઓ ઉમટી રહ્યા છે. અને દુંદાળા દેવની ભકિતમાં ભાવિકો લીન થઇ રહ્યા છે.ગણેશ મહોત્સવના સ્થળની મનોહર સુશોભન શણગાર અને લાઇટ ડેકોરેશન શ્રધ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તસવીર- અજય ઠક્કર

ભાવનગર શહેરમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવ અંતર્ગત ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો