તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |તાજેતરમાં ગુજરાત પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ઉર્જા વિભાગ દ્વારા

ભાવનગર |તાજેતરમાં ગુજરાત પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ઉર્જા વિભાગ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |તાજેતરમાં ગુજરાત પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ઉર્જા વિભાગ દ્વારા લેવાયેલી ચિત્ર સ્પર્ધામાં રાજ્યમાંથી 68000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ભાવનગરના દિયા દિપકભાઇ ભડિયાદ્રાએ સમગ્ર રાજ્યમાં તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેઓને રૂપિયા 11000નો રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. જ્યારે દિયા દિપકભાઇએ સમગ્ર રાષ્ટ્રમાં તૃતિય ક્રમ મેળવીને રાષ્ટપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ હસ્ત રૂ. 25000નો રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર મેળવીને શ્રી માળી સોની સમાજનંુ ગૌરવ વધાર્યંુ હતંુ. બંને બાળકોની સિધ્ધી બદલ સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રીમાળી સોની જ્ઞાતિનંુ ગૌરવ દિયા તથા વંશ

અન્ય સમાચારો પણ છે...