તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ સમિતિમાં આજે તપાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર કચેરીમાં વર્ષ 2012/13, વર્ષ 2015/16 અને વર્ષ 20176/17માં થયેલા ભ્રષ્ટાચાર, ગેરરીતિ અન્વયે ઉચ્ચ કક્ષાએ ફરિયાદો થયા બાદ ગત તા.17 અને 18 નવેમ્બર તપાસ કર્યા બાદ વધુ તપાસાર્થે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની ટીમ તા.30 નવેમ્બરને બુધવારે શિક્ષણ સમિતિમાં આવનારી છે તેમ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...