તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |સુરતની જે.બી. ધારૂકાવાળા મહિલા આર્ટસ કોલેજના સમાજશાસ્ત્રના આસી. પ્રોફેસર

ભાવનગર |સુરતની જે.બી. ધારૂકાવાળા મહિલા આર્ટસ કોલેજના સમાજશાસ્ત્રના આસી. પ્રોફેસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |સુરતની જે.બી. ધારૂકાવાળા મહિલા આર્ટસ કોલેજના સમાજશાસ્ત્રના આસી. પ્રોફેસર રેણુકાબહેન કાંતિલાલ ભાવસારએ રજૂ કરેલા હળપતિ, ટ્રાઇબ, અે સોશ્યલોજીકલ સ્ટડી વિષયક મહાશોધ નિબંધને રાજકોટની સાૈરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માન્ય રાખી આર્ટસ વિષયમાં પીએચ.ડી.ની પદવી એનાયત કરાઇ છે. તે�ઓએ સંશોધનકાર્ય વિસાવદરની દેવમણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એસો. પ્રોફેસર ડો. પારૂલબહેન જોષીના માર્ગદર્શન તળે પૂર્ણ કર્યો છે. પીએચ.ડી. પદવી એનાયત થતા રેણુકાબેને કોલેજનું તેમજ જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.

રેણુકાબહેન ભાવસાર પીએચ.ડી. થયા

અન્ય સમાચારો પણ છે...