તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે ત્રણ દિવસથી લોકોના રોષનો પડઘો સરકાર સુધી

નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે ત્રણ દિવસથી લોકોના રોષનો પડઘો સરકાર સુધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે ત્રણ દિવસથી લોકોના રોષનો પડઘો સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસો આંદોલનાત્મક કાર્યક્રમો યોજી શરૂ કર્યા છે તે અંતર્ગત ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રવિવારે સવારના સમયે ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળના ઘોઘા રોડ પર આવેલા ઋષિ કેશ કોમ્પ્લેક્ષ ખાતેના કાર્યાલયે વિરોધદર્શી દેખાવ કરવામાં આવ્યા હતા. તસવીર- અજય ઠક્કર

નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સાંસદ કાર્યાલયે દેખાવ

અન્ય સમાચારો પણ છે...