તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરના કરચલીયા પરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ગોપાલ કાંતીભાઇ મકવાણા,રવિ પ્રવીણભાઇ તથા મુકેશ કાળુભાઇ વાજાને સી.ડીવીઝન પોલીસે રૂ.2750/-ની મતા સાથે ઝડપી લીધા હતા.જયારે ડી.ડીવીજન પોલીસે શહેરના મહેશ્વરી સોસાયટીમાંથી જુગાર રમતા વિજય ગોરધનભાઇ મકવાણા અને રવિ �ઓધવજીભાઇને રૂ.1050/-ની મતા સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...