તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |પી.એન.આર. સોસાયટી, ઇમ્પેકટ ફાઉન્ડેશન,યુ.કે., તથા દલાલ ફેમિલી ફાઉન્ડેશન, યુ.એસ.એ.ના

ભાવનગર |પી.એન.આર. સોસાયટી, ઇમ્પેકટ ફાઉન્ડેશન,યુ.કે., તથા દલાલ ફેમિલી ફાઉન્ડેશન, યુ.એસ.એ.ના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |પી.એન.આર. સોસાયટી, ઇમ્પેકટ ફાઉન્ડેશન,યુ.કે., તથા દલાલ ફેમિલી ફાઉન્ડેશન, યુ.એસ.એ.ના સહિયારા પ્રિવેન્શન કાર્યક્રમ અંતર્ગત શહેરના વિદ્યાનગરમાં પી.અેન.આર. હોસ્પિટલમાં તા. 29,30 નવેમ્બર તેમજ 1 ડિસેમ્બર ને મંગળ, બુધવાર અને ગુરૂવાર દરમિયાન 83 માં નિ:શુલ્ક પ્લાસ્ટીક સર્જરીના કેમ્પ યોજાશે. જેમાં બાળકોના જન્મજાત ખોડખાંપણ, કપાયેલા હોઠ, તાળવામાં કાણુ, મૂત્રનલિકાને લગતી જન્મજાત ક્ષતિ વ. જરૂરીયાતવાળા દર્દી�ઓને વિનામૂલ્યે �ઓપરેશન કરી આપવામાં આવશે. કેમ્પમાં નામ નોંધાવી ગયા હોય તે�ઓએ તા. 29મીએ સવારે 9 કલાકે હાજર રહેવુ.

PNR હોસ્પિટલમાં યોજાશે નિ:શુલ્ક પ્લાસ્ટિક સર્જરીનો કેમ્પ

અન્ય સમાચારો પણ છે...