તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |કાળીયાબીડમાં કે.પી.ઇ.એસ. કોલેજવાળા રોડ પર ચીન્મયાનંદ આશ્રમની બાજુમાં આવેલ

ભાવનગર |કાળીયાબીડમાં કે.પી.ઇ.એસ. કોલેજવાળા રોડ પર ચીન્મયાનંદ આશ્રમની બાજુમાં આવેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |કાળીયાબીડમાં કે.પી.ઇ.એસ. કોલેજવાળા રોડ પર ચીન્મયાનંદ આશ્રમની બાજુમાં આવેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ભાવનગર જિલ્લા શાખા સંચાલિત પ્રતાપભાઇ તારાચંદભાઇ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સાર્વજનિક દવાખાનામાં દર બુધવારે સાંજે 5-30 થી 7 સુધી બી.સી.જી., ડી.પી.ટી., �ઓરી, કમળો, ધનુર (ટીટી), બુસ્ટર,પેન્ટાવ,રૂબેલા,પોલીયોની રસી નિ:શુલ્ક તથા MMR તેમજ ટાઇફોઇડની રસી રાહતદરે અપાશે.

સુવિધા | દર બુધવારે બાળકોને વિવિધ રસીઓ આપવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...