તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ગોહિલવાડ વાળંદ જ્ઞાતિ, ભાવનગર દ્વારા આગામી મહા સુદ 6 તા.

ભાવનગર |ગોહિલવાડ વાળંદ જ્ઞાતિ, ભાવનગર દ્વારા આગામી મહા સુદ-6 તા.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ગોહિલવાડ વાળંદ જ્ઞાતિ, ભાવનગર દ્વારા આગામી મહા સુદ-6 તા. 2 ફેબ્રુઅારીને ગુરૂવારે 32 માં સમુહલગ્ન મહોત્સવ યોજાશે. સમુહલગ્નના ફોર્મનું વિતરણ કાર્ય 1 ડિસેમ્બરથી શરૂ કરાશે અને ભરેલા ફોર્મ શહેરના કાળાનાળા ખાતે આવેલી ગોહિલવાડ વાળંદ જ્ઞાતિની વાડી ખાતે આગામી તા. 20 ડિસેમ્બર સુધી રાત્રીના 9 થી 10 માં સ્વીકારવામાં આવશે. ફોર્મ દિનેશભાઇ ભટ્ટી (પ્લોટ હેર ડ્રેસર, કાળાનાળા), જે.પી. વાજા (આનંદ હેર ડ્રેસર, માધવ કોમ્પ્લેક્ષ, શાસ્ત્રીનગર), વિજયભાઇ મજીઠીયા (જીગર હેર આર્ટ, 12 નંબરના બસ સ્ટેન્ડની સામે, ભરતનગર) ખાતેથી મળશે.

આયોજન | ગોહિલવાડ વાળંદ જ્ઞાિત દ્વારા ફેબ્રુઆરીમાં યોજાશે સમૂહલગ્ન

અન્ય સમાચારો પણ છે...