તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ઉરી ખાતે આતંકવાદીઓ દ્વારા 18 સૈનિકોના પ્રાણ હરી લીધા બાદ

ઉરી ખાતે આતંકવાદીઓ દ્વારા 18 સૈનિકોના પ્રાણ હરી લીધા બાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉરી ખાતે આતંકવાદીઓ દ્વારા 18 સૈનિકોના પ્રાણ હરી લીધા બાદ આખરે ભારતીય સૈનાએ જવાબરૂપે પી ઓકેમાં ઘૂસી 30થી વધારે આતંકવાદીઓને ઠાર કરી જડબાતોડ જવાબ આપ્યા બાદ ભાવનગર શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘોઘા ગેટ ખાતે સેના અને તેના જવાનોની સરાહના કરી પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર બાદ આતશબાજી કરવામાં આવી હતી. તસવીર- અજય ઠક્કર

આતંકવાદીઓના ખાતમા બાદ વિહિપ દ્વારા અાતશબાજી

અન્ય સમાચારો પણ છે...