તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારને અનુલક્ષીને સફાઇ હાથ ધરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| આગામીનવરાત્રી તેમજ દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં સઘન સફાઇકાર્ય હાથ ધરવા, ધનકચરાનો નિકાલ કરવા, દવાનો છંટકાવ કરવા તેમજ પાણીના સપ્લાયમાં સમયમાં વધારો કરવા, પાણીકાપ દૂર કરવા, બંધ સ્ટ્રીટલાઇટ ચાલુ કરવા સહિતના કાર્યો હાથ ધરવા અંગે ભાવનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા દ્વારા કમિશનરને રજુઅાત કરાઇ છે. અંગે તત્કાલ કામગીરી હાથ ધરવા પણ રજૂઆતમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...