કુચડવા ગામે માર માર્યાની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ઉમરાળાતાલુકાના કુચડવા ગામે રહેતા ડુંગરભાઇ પ્રેમજીભાઇ ડાભીને તેના કુટુંબી ભાઇઓ તે ગામના શ્યામજી ભીખાભાઇ, ઘના શ્યામજીભાઇ, રમેશ શ્યામજીભાઇ અને જેરામ શ્યામજીભાઇ સાથે જૂના ઝઘડાના કારણે આજે બોલાચાલી થતાં ડુંગરભાઇને ત્યાં તેના પત્ની મનીષાબેન, વાલજીભાઇ, વલ્લભભાઇ, િવપુલભાઇ વગેરેને લાકડી, કુહાડી સહિતના હથિયારો સાથે માર મારતા મનીષાબેન સહિતનાને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા. જે અંગે ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલ છે જ્યારે સામા પક્ષે પણ ડુંગરભાઇ પ્રેમજીભાઇ સહિતનાની સામે ક્રોસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...