• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સાયન્સમાં ઉચ્ચ ગ્રેડેશન મેળવવામાં ભાવનગર િજલ્લાનો દેખાવ સુધર્યો

સાયન્સમાં ઉચ્ચ ગ્રેડેશન મેળવવામાં ભાવનગર િજલ્લાનો દેખાવ સુધર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર.ભાવનગર .28 મે

104વિદ્યાર્થીઓ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ, 91 વિદ્યાર્થીઓ સાથે સુરત દ્વિતીય, 38 વિદ્યાર્થી�ઓ સાથે અમદાવાદ શહેર તૃતિય, 37 વિદ્યાર્થીઓ સાથે વડોદરા ચોથા ક્રમે, 22 તેજસ્વી તારલા સાથે અમદાવાદ ગ્રામ્ય પાંચમા ક્રમે, જ્યારે 21 તેજસ્વી તારલા સાથે ભાવનગર છઠ્ઠા ક્રમે રહ્યું છે.

}સિદ્ધિ| વર્ષે એ+1 િવદ્યાર્થી વધીને 21 થયા

અન્ય સમાચારો પણ છે...