તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર| સ્થાનિકગ્રુપ �ઓફ ડ્રામેટિકસ તથા અભિનય ભારતી ટ્રસ્ટ દ્વારા અેકાંકી

ભાવનગર| સ્થાનિકગ્રુપ �ઓફ ડ્રામેટિકસ તથા અભિનય ભારતી ટ્રસ્ટ દ્વારા અેકાંકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| સ્થાનિકગ્રુપ �ઓફ ડ્રામેટિકસ તથા અભિનય ભારતી ટ્રસ્ટ દ્વારા અેકાંકી પ્રલંબનાટક સ્ક્રિપ્ટ માઇમ મોનોએકટીંગ વિડીયોડ્રામા ઝલ્કી વ.માં રસ ધરાવતા નવોદિત કલાકારો ભાગ લઇ શકશે. અરજીપત્ર માટે હિતેશભાઇ (પટેલ ઝેરોક્ષ, કોમર્સ હાઇસ્કુલની પાછળ, ઘોઘાસર્કલ), ભાવીનભાઇ (નંદ ઝેરોક્ષ, રાજહંસ કોમ્પ્લેક્ષ, સંસ્કાર મંડળ) અથવા વિરલભાઇ નિર્મળ (33, પ્રકાશ, ધર્મરાજ સોસાયટી, સુભાષનગર)નો સંપર્ક સાધવો.

ગાઇડ|ગ્રુપ ઓફ ડ્રામેટિકસ દ્વારા સાંસ્કૃતિક પ્રવૃતિઓનું આયોજન

અન્ય સમાચારો પણ છે...