નરસિંહ મહેતાની હારમાળા જયંતી કાલે ઉજવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્તનાગર જ્ઞાતિ તથા નગરજનોએ ભક્ત કવિ નાગર નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી તા.6 ડિસેમ્બરને મંગળવારે સવારે 10.30 કલાકે ઉજવાશે અને ઉજવણી અંતર્ગત શહેરમાં આતાભાઇ ચોક ખાતે નરસિંહ મહેતાના પ્રતિમા ખાતે કાર્યક્રમ યોજાયો છે તેમ અખિલ ભારતીય નાગર પરિષદ ભાવનગર શાખાની યાદીમાં જણાવાયું છે. ઉજવણી અંતર્ગત તૈયારીઓ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...