ભાવનગર |શહેરના કાળીયાબીડમાં કે.પી.ઇ.એસ. કોલેજવાળા રોડ પર ચીન્મયાનંદ આશ્રમની બાજુમાં
ભાવનગર |શહેરના કાળીયાબીડમાં કે.પી.ઇ.એસ. કોલેજવાળા રોડ પર ચીન્મયાનંદ આશ્રમની બાજુમાં આવેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ભાવનગર જિલ્લા શાખા સંચાલિત પ્રતાપભાઇ તારાચંદભાઇ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સાર્વજનિક દવાખાનામાં દર બુધવારે સાંજે 5-30 થી 7 સુધી બી.સી.જી., ડી.પી.ટી., �ઓરી, કમળો, ધનુર (ટીટી), બુસ્ટર,પેન્ટાવ,રૂબેલા,પોલીયોની રસી નિ:શુલ્ક તથા એમ.એમ.આર. તેમજ ટાઇફોઇડની રસી રાહતદરે આપવામાં આવશે.
આરોગ્ય સેવા | દર બુધવારે બાળકોને વિવિધ રસીઓ અપાશે