તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલભીપુર તાલુકામાં ખોડલ રથનું પરિભ્રમણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | ભક્તિ દ્વારા એકતાની શક્તિના સુત્રને સાર્થક કરી ખોડલધામથી રવાના થયેલ ર્માં ખોડલનો રથ તા.21/7/17 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવા ભાવનગર જિલ્લામાં કરી રહ્યો છે. ભાવનગર જિલ્લાના સાત તાલુકામાં 3 મહિના અને 275 ગામડાઓમાં પરિભ્રમણ કર્યું છે. જિલ્લાના વલભીપુર તાલુકામાં ર્માં ખોડલના પાવન પગલા તા.8/9ને ગુરૂવારે રાજપરા (ભાલ) થી સવારે 8.30 કલાકે પ્રસ્થાન થશે. જે કુલ 50 ગામમાં પાંચ દિવસ ર્માંનો રથ ગામડે ગામડે કરશે. જેમાં ગામડે ગામડે ર્માંના સ્વાગત માટે સામૈયા, ગરબા તથા રાત્રિ રોકાણ દરમિયાન સમુહ પ્રસાદનું આયોજન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો