તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |કલ્યાણ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત ખાદ્ય સુરક્ષા હેતુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |કલ્યાણ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત ખાદ્ય સુરક્ષા હેતુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |કલ્યાણ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત ખાદ્ય સુરક્ષા હેતુ કઠોળના સંવર્ધન અને ચેતવણી�ઓ અંગે શહેરની મેડીકલ કોલેજમાં સેમિનાર યોજાયો હતો. જેમાં શહેરની એલ.જી. કાકડિયા હાઇસ્કુલની ધો. 9 ની વિદ્યાર્થીની ભકિત સુરેશભાઇ રાજાઇએ ભાગ લઇને ટોપ-8 માં સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યુ છે.

કાકડીયા હાઇસ્કૂલનું ગૌરવ ભકિત રાજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો