તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરવા માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |આગામી તા. 13-9-2016ના રોજ મુસ્લિમ બિરાદરોનો સૌથી મોટો ઇદદુહા(ઇદ)નો તહેવાર ઉજવાશે. તહેવારના અનુસંધાને ભાવનગર શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં તેમજ મસ્જીદોની આસપાસ સઘન સફાઇ અભિયાન હાથ ધરવા, જંતુનાશક દવાનો છંટકાવ કરવા, બંધ સ્ટ્રીટલાઇટ શરૂ કરવા, પીવાનુ પાણી પૂરતા પ્રેશરથી આપવા વિગેરેની પણ વ્યવસ્થા કરવા અંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના માઇનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજુઆત કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો