તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |સતત 24 કલાક દરમિયાન વાહન વ્યવહારથી સતત ધમધમતા શહેરના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |સતત 24 કલાક દરમિયાન વાહન વ્યવહારથી સતત ધમધમતા શહેરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |સતત 24 કલાક દરમિયાન વાહન વ્યવહારથી સતત ધમધમતા શહેરના પ્રવેશદ્વાર સમાન નારી ચોકડી ચાર રસ્તા નજીક જનતા માટે જાહેર યુરીનલ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોય વાહનચાલકો અને રાહદારી�ઓને પારાવાર મુશ્કેલી�ઓ વેઠવી પડે છે. જાહેર સ્થળે વિશાલ સેવા સંસ્થાન દ્વારા સ્વખર્ચે પે એન્ડ યુઝ ટોઇલેટ બ્લોક બનાવવા તૈયારી દર્શાવાઇ હોવા છતા તંત્રવાહકો દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવતી હોય રોષ વ્યાપેલ છે.

નારી ચોકડી ખાતે પે એન્ડ યુઝ ટોઈલેટ બ્લોક શરૂ કરવા માંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો