તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપક ચોક સર્કલ બની ગયું ખંઢેર : પ્રજા ત્રસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનુંદીપક ચોક સર્કલ ઉત્તર કૃષ્ણનગર આનંદનગરની જનતા માટે ત્રાસદાયક બની ગયું છે. અઢી વર્ષથી લાખો રૂપિયાના ખર્ચે િદવાલનું ખાલી ખોખુ ઉભુ છે. શહેરના દીપક ચોક સર્કલને મહાનગરપાિલકાએ બુદ્ધિનું પ્રદર્શન કરી મસમોટુ સર્કલ બનાવતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. િવશાળ િત્રકોણીયાને કારણે ચારે િદશામાંથી ટ્રાિફક િનયમન પણ થઇ શકતું નથી. ઓછામાં પુરૂ િડસ્પોઝલ પ્લાન્ટથી ત્રણ-ચાર વર્ષ પૂર્વે 1200 MMની મંજૂર ડ્રેનેજ લાઇન ભર ચોમાસે નખાતા સર્કલના માર્ગો િબસ્માર બન્યા છે. પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ભારે મુશ્કેલી સર્જાતા તે સંદર્ભે ભાજપ અગ્રણી અને પૂર્વ નગરસેવક કિશોર ભટ્ટે મ્યુ. કમિશનરને મળ સત્વરે પગલા ભરવા માંગણી કરી છે. દીપક ચોક સર્કલ બિસ્માર બનતા રોજીંદા નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. જેને કારણે આનંદનગર અને કૃષ્ણનગરના રહિશોમાં ભારે રોષ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો