તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારડીયા રાજપૂત દ્વારા મંત્રીનું સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ અખિલ ગુજરાત કારડીયા રાજપુત સમાજના પ્રમુખ અને પ્રભારી મંત્રી જશાભાઇ બારડ તાજેતરમાં શહેરમાં કારડીયા રાજપુત સમાજના આગેવાન માનસિંહભાઇ ચૌહાણના નિવાસસ્થાને પધાર્યા હતા. પ્રસંગે કાળીયાબીડ, સુભાષનગર, ચિત્રા ફુલસર વિગેર વિસ્તારોના કારડીયા રાજપુત સમાજ, શિવભવાની ગ્રુપ તેમજ કારડીયા રાજપુત યુવા સંઘના પદાધિકારી�ઓ,શહેરના પદાધિકારી�ઓ અને મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો