તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેર-જિલ્લાની રાસ-ગરબા સ્પર્ધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ�ઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ�ઓ, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર શહેર સંચાલિત મહાનગરપાલિકા વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જીલ્લા કક્ષાની ગરબા રાસ સ્પર્ધા આગામી તા. 21-9 ના રોજ બપોરે 3 કલાકે શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક આવેલ યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાશે. જેમાં ભાગ લેવા માંગતી સંસ્થા�ઓએ પ્રવેશપત્ર ફોર્મ કચેરીથી લઇ તા. 19-9 સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી (જી-2, બહુમાળી ભવન બિલ્ડિંગ, ભાવનગર) ખાતે રજૂ કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો