તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પર્યુષણ મહાપર્વ અંતર્ગત ભાવનગર શહેરના િવશા શ્રી માળી જૈન ઉપાશ્રયોમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યુષણ મહાપર્વ અંતર્ગત ભાવનગર શહેરના િવશા શ્રી માળી જૈન ઉપાશ્રયોમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પર્યુષણ મહાપર્વ અંતર્ગત ભાવનગર શહેરના િવશા શ્રી માળી જૈન ઉપાશ્રયોમાં અનેકવિધ તપશ્ચર્યાની ઉત્તમ આરાધના થયેલ. તપસ્વીઓની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં અનેક બગીઓ, જુદા જુદા મંડળો, બેન્ડ વાજા સાથે બહેનો, બાલીકાઓ માથે કળશ સાથે જોડાયા હતા. અનેક આચાર્ય ભગવંતો, સાધુ સાધ્વીજીઓ અને જૈન અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. તસવીર- અજય ઠક્કર

દેરાવાસી જૈન તપસ્વીઓની શોભાયાત્રા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો