તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • યુિન.કર્મીઓ દ્વારા 39 ચક્ષુદાન 4 અંગદાન, 5 દેહદાન જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુિન.કર્મીઓ દ્વારા 39 ચક્ષુદાન 4 અંગદાન, 5 દેહદાન જાહેર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુિનવર્સિટી કર્મચારી પરિવાર દ્વારા યોજાયેલ કર્મયોગી અવરિત રક્તધારા અંતર્ગત રક્તદાન કેમ્પમાં 39 ચક્ષુદાન, 4 અંગદાન, 5 દેહદાન જાહેર થવાની સાથે 105 બોટલ રક્તદાન પણ કરાયું હતું.

પ્રથમ વખત રીતે સરકારી કર્મચારીઓ દ્વારા યોજાયેલ કેમ્પમાં કુલપતિ ડો.ઝાલા, કુલસચિવ વેદાંતભાઈ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. 163 વખત રક્તદાન કરીને વિક્રમી ધરાવનારા પૂર્વ ઈ.સી. સભ્ય રાજેશ મહેતાનું સન્માન કરવા સાથે સર ટી. હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા રક્તદાન સ્વીકારવામાં આવ્યું હતું. કર્મચારી પરિવારના પ્રમુખ ડો.ઓમ િત્રવેદી અને મંત્રી બી.બી. ઉલ્વાના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

105 બોટલ રક્તદાન પણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો