તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |દરવર્ષે 8 મી માર્ચે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |દરવર્ષે 8 મી માર્ચે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |દરવર્ષે 8 મી માર્ચે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાય છે. વિશિષ્ઠ મહિલા�ઓને નારી શકિત પુરસ્કાર આપવામાં આવે છે. જેમાં પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર સ્વરૂપે બે લાખ રૂપીયા અપાય છે. ભારત સરકાર દ્વારા આગામી તા. 8 માર્ચના રોજ દિલ્હી ખાતે નારી શકિત પુરસ્કાર અપાશે. પુરસ્કાર માટે નિયત નમુના મુજબના ફોર્મમાં અરજી કરી શકશે. વધુ વિગત માટે સંબંધીત કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર, દહેજ પ્રતિબંધક અધિકારી, સહરક્ષણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક સાધવો.

વિશિષ્ટ મહિલાઓને નારી શકિત પુરસ્કાર એનાયત કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો