તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર|ભાવનગર શહેરનાચિત્રા જીઆઇડીસીમાં આવેલી એસ.કે. વિદ્યામંદિર ખાતે સમયાંતરે અનેકવિધ કાર્યક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર|ભાવનગર શહેરનાચિત્રા જીઆઇડીસીમાં આવેલી એસ.કે. વિદ્યામંદિર ખાતે સમયાંતરે અનેકવિધ કાર્યક્રમો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|ભાવનગર શહેરનાચિત્રા જીઆઇડીસીમાં આવેલી એસ.કે. વિદ્યામંદિર ખાતે સમયાંતરે અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણીના હેતુથી એસ.કે. વિદ્યામંદિરના વિદ્યાર્થી�ઓ દ્વારા આજે સાક્ષરતા જાગૃતિ અભિયાન રેલીનું શહેરના મસ્તરામબાપાના મંદિરેથી આયોજન કરવામાં આવેલ છેે. રેલી વિસ્તારના મુખ્ય રાજમાર્ગો પર ફરશે.

પ્રેરણા|એસ. કે. વિદ્યામંદિર દ્વારા સાક્ષરતા જાગૃતિ અભિયાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો