તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર|કમિશનર યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ�ઓની કચેરી, ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર|કમિશનર યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ�ઓની કચેરી, ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર|કમિશનર યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ�ઓની કચેરી, ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિના 8 થી 13 વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો માટે રાજય સરકારના ખર્ચે 7 દિવસીય એડવેન્ચર કોર્સ આગામી �ઓકટોબર-2016 માં યોજાશે. જેમાં પસંદ થયેલા 100 બાળકોને ભાગ લેવાની તક આપવામાં આવશે. કોર્સમાં ભાગ લેવા ઇચ્છુકોએ તેમની સંપૂર્ણ પ્રાથમિક વિગતો સાથેની અરજી તા. 30-9 સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી (બહુમાળી ભવન, બ્લોક નં. 1, ત્રીજો માળ, સરદારબાગ, જિ. જુનાગઢ) ના સરનામે મોકલી અાપવાની રહેશે.

સાહસ | અનુસૂચિત જાતિના બાળકો માટે એડવેન્ચર કોર્સ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો