તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર|શહેરની સ્વામીસહજાનંદ ગ્રુપ �ઓફ કોલેજીસના વિદ્યાર્થીઓ દ્વારા તા. 8 9 ના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર|શહેરની સ્વામીસહજાનંદ ગ્રુપ �ઓફ કોલેજીસના વિદ્યાર્થીઓ દ્વારા તા. 8-9 ના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર|શહેરની સ્વામીસહજાનંદ ગ્રુપ �ઓફ કોલેજીસના વિદ્યાર્થીઓ દ્વારા તા. 8-9 ના રોજ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી વિદ્યાર્થી�ઓમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે. નિમીત્તે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની એક વિશિષ્ટ સ્પર્ધાનું આયોજન સ્વામી સહજાનંદ કોલેજમાં કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જુદા-જુદા 20 ગ્રુપો ફૂલ, માટી, ચિરોડી, શાકભાજી, ફ્રુટસ, કઠોળ સહિતની ચિજવસ્તુ�ઓ વાપરી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સર્જન કરશે. ત્યારબાદ ગણપતિ દર્શનનું પ્રદર્શન કોલેજના વિદ્યાર્થી�ઓ માટે ખુલ્લુ મુુકાશે. કોલેજના 200 જેટલા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ગણેશા આલા રે ગાઇને જોડાશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રધ્ધા | શહેરની સ્વામી સહજાનંદ કોલેજમાં યોજાશે વિશિષ્ટ સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો