તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર| આનંદનગરમાંવર્ષોથી અનેકવિધ સેવાકીય કાર્યો કરતી સંસ્થા મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર| આનંદનગરમાંવર્ષોથી અનેકવિધ સેવાકીય કાર્યો કરતી સંસ્થા મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર| આનંદનગરમાંવર્ષોથી અનેકવિધ સેવાકીય કાર્યો કરતી સંસ્થા મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોસંભ મલ્ટીટ્રેડ પ્રા. લિ. (વડોદરા) તથા સમીરભાઇ ભાયાણી (ગાૈતમ શિપબ્રેકીંગ)ના સહયોગથી અને રઘુવીર રામદરબાર સંકિર્તન મંડળ, કર્મચારીનગર અને ફૂલસરના સહકારથી અાયોજીત સત્સંગનો કાર્યક્રમ અનિવાર્ય સંજોગોના લીધે આગામી તા. 10-9-2016 ને શનિવારના રોજ સાંજે 4 થી 7 દરમિયાન ભાવનગર શહેરમાં મહિલા કોલેજ સર્કલ નજીક આવેલા યશવંતરાય નાટયગૃહ ખાતે રાખેલ છે.કાર્યક્રમના સમાપન બાદ અલ્પાહારનું વિતરણ કરવામાં આવશે.

પરંપરા | મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાશે સત્સંગનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો