તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

}ગોવર્ધનનાથજી હવેલી આનંદનગરમાં હિંડોળા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}ગોવર્ધનનાથજી હવેલી આનંદનગરમાં હિંડોળા

હવેલીમાંઆજે સાંજે 6-30 કલાકે ચાંદીના કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}મહાપ્રભુજીનીબેઠક તગડી ખાતે હિંડોળા

આજેસાંજે 6-00 કલાકે હવેલીમાં કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}ગોવર્ધનનાથજીનીહવેલી પરીમલ ખાતે હિંડોળા

આજેસાંજે 7-30 થી 8-30 કલાક સુધી હવેલીમાં પવિત્રાના કલાત્મક હિંડોળા દર્શન થશે.

}નંદાલયહવેલી સરદારનગર ખાતે હિંડોળા

આજેછબીલાજી પ્રભુને પવિત્રા સાંજે 7 કલાકે સંધ્યાઆરતીમાં ધરવામાં આવશે. સાંજે 8 થી 8-30 કલાક સુધી હવેલીમાં પવિત્રાના કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}સોનીનીહવેલી મેઘાણી સર્કલ ખાતે હિંડોળા

આજેસાંજે 6-30 કલાકે હવેલીમાં પવિત્રાના કલાત્મક હિંડોળા દર્શન થશે.

}નવનીતપ્રિયાજીનીહવેલી ભુંભલી ખાતે હિંડોળા

હવેલીમાંઆજે સાંજે 5-30 થી 7-15 સુધી સોનેરી ઘટાના કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}મદનમોહનલાલજીનીહવેલી ઘોઘામાં હિંડોળા

હવેલીમાંઆજે સાંજે 6 થી 7 કલાક કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}બાલમુકુંદજીનીહવેલી ઘરાઇ ખાતે હિંડોળા

હવેલીમાંઆજે સાંજે 6 થી 7-30 કલાક કલાત્મક હિંડોળાા દર્શન થશે.

}દશામાનાદર્શન

ભાવનગરજિલ્લા પંચાયત સામે આવેલ રામજી મંદિર ખાતે દશામાંનો શણગાર રાખવામાં આવેલ છે.

}નિલકંઠમહાદેવ મંદિર ભગાતળાવ

હવેલીશેરીમાં આજે લઘુરૂદ્ર હરકાંતભાઇ દિનકરરાય દેસાઇ પરિવાર તરફથી તથા દિપમાળ હરકાંતભાઇ દિનકરરાય દેસાઇ પરિવાર તરફથી રાખેલ છે.

}શ્રીરામઅખંડ રામધુન

આજેરાત્રે 8 થી 9-30 શ્રીરામ અખંડ રામધુન સંત સેવારામ મંદિર સિંધુનગર ખાતે રાખેલ છે.

}લોકાગચ્છજૈન સંઘ ભાવનગર

લોકાગચ્છજૈન સંઘના ઉપાશ્રય શેરડીપીઠનો ડેલો પધારતા સર્વે દર્શનાર્થીઓને સંઘ તરફથી આજે સવારે 9 થી 12 ભાતુ અપાશે. તા.31 સુધી ઇનામ વિતરણના ફોર્મ સ્વીકારવામાં આવશે.

}હ.વિ.ગોસળિયાસ્થા.જૈન પૌષધશાળા

પૂ.કિર્તિદાજીઆદિ સતીજીઓની િનશ્રામાં અાજે સવારે જૈન ભવનમાં 8 થી 9 હરેનભાઇ કાંતીભાઇ ગોસળિયાની સ્મૃતિમાં પુચ્છીસુંણના જાપ રહેશે. 9 થી 9-30 કમલાદેવી મિશ્રીલાલની સ્મૃતિમાં મિશ્રીલાલ તરફથી નવકારશી કરાવાશે. 9-45 થી 11 પ્રવચન જૈન ભવનમાં રહેશે.

}પ્રગતિવિરરામદરબાર પરિવાર

પરિવારનાહનુમાન ચાલીસાના પાઠ તથા સંકિર્તન પ્રવિણભાઇ ચૌહાણના પિતાશ્રી રમેશભાઇ ચૌહાણના આત્મ કલ્યાણઅર્થે ઘોઘારોડ બી ડીવીઝન આગળ તળપદા કોળી જ્ઞાતિની વાડીએ રાખેલ છે.

}ગીતાપારાયણ તથા શિવમહિમ્ન સ્તોત્રમ

આજેસાંજે 5-10 થી 6-30 ગીતા પારાયણ 1 થી 9 તથા શ્રાવણ મસમાં રોજ સવારે 7-30 કલાકે શિવ મહિમ્ન સ્તોત્રમ યોગેશ્વર પ્રાર્થના મંદિર વૃંદાવન એલઆઇજી 308 આનંદનગર ખાતે રાખેલ છે.

}ગાયત્રીપરિવાર હિલડ્રાઇવ દ્વારા સંકિર્તન

ગાયત્રીમંત્રસંકિર્તન તથા શિવમંત્ર સંકિર્તન ચંદ્રકાંતભાઇ દવે 2277 પરવાના પાર્ક તળાજા રોડ હિલડ્રાઇવના નિવાસે સાંજેે 5 થી 6 તથા વસંતભાઇ એચ.મહેતા 2202 એ/12 ફુલવાડી ચોક હિલડ્રાઇવના નિવાસે રાખેલ છે.

}રસીકસંકિર્તન મંડળના ભજન કિર્તન

મંડળનાભજન કિર્તનનો કાર્યક્રમ આજે સાંજે 7 થી 9 એકાદશી નિમિતે ચંદુલાલ મોહનલાલ ફ્રુટવાળાના નિવાસે ગુરૂકૃપા બાલ માતૃત્વ કલ્યાણ કેન્દ્ર પાછળ જુની માણેકવાડી રાખેલ છે.

}દ્વારકાધીશજીનીહવેલી આંબાચોકમાં હિંડોળા

હવેલીમાંઆજે સાંજે 6 થી 8 સુધી કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}આર્યસમાજ ભાવનગર

આજેસાંજે 5-30 થી 6 દૈનિક યજ્ઞ તથા 6 થી 7 વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડના આચાર્ય જ્ઞાનેશ્વર આર્યના સુરાષ્ટ્રની સ્થાપના કૈસે હો વિષય પરનો વિડીયો શો આર્યસમાજ સરદારનગર ખાતે સંપન્ન થશે.

}રંગદત્ત પરિવાર

દત્તબાવનીનાપાઠ ભજન, ધુન, ધ્યાન આજે સાંજે 5-30 થી 7 હેમાબેન બ્લોક નં.12 રૂમ નં.7630 સત્યનારાયણ સોસાયટી ગાયત્રીનગર ખાતે રાખેલ છે.

}દિવ્યજીવન સંઘ ભાવનગર

એકાદશીનિમિતે શ્રીમદ ભગવદ ગીતાનો સંપૂર્ણ પાઠનો કાર્યક્રમ આજે સાંજે 4 થી 7 શિવાનંદ આશ્રમ શિવાજી સર્કલ ખાતે રાખેલ છે.

}સ્વામીનારાયણમુખ્ય મંદિર ચિત્રા

આજેસાંજે 6 થી 8 સ્વામીનારાયણ મુખ્ય મંદિર માર્કેટીંગ યાર્ડ સામે ચિત્રા ખાતે સરધાર નિવાસી પૂ.સ્વામી નિત્યસ્વરૂપદાસજી પધારી અમુલ્ય સંત્સગનો લાભ આપશે.

}પૂ.દાદાભગવાનનો સત્સંગ

રવિવારનોનિયમીત સત્સંગ ઘરશાળા સંમેલન હોલ ખાતે પૂ.દિપકભાઇનો વીસીડીનો સત્સંગ દર્શાવાશે. ફકત આજના દિવસ માટેનો સમય બપોરે 2 થી 4 સુધીનો રહેશે.

}અધ્યાત્મવિદ્યામંદિર ખાતે હિંડોળા દર્શન

આજેેસાંજે 4 થી 4-30 હિંડોળા દર્શન અને ભજન કરાશે. પૂ.સ્વામિની તત્પરાનંદજી સાંજે 4-30 થી 6-30 ગીતા પારાયણ કરાવશે. 5 થી 6 એકયુપ્રેસર સારવાર અધ્યાત્મ વિદ્યામંદિર વિદ્યાતીર્થ આશ્રમના હોલમાં તળાજા રોડ રાખેલ છે.

}કમલેશ્વરમહાદેવ ઘોઘાસર્કલ

સેવારામઆશ્રમ ખાતે શ્રાવણ માસ નિમિતે આશ્રમમાં સાંજે 5-30 કલાકે ગીતાપાઠ સ્તુતી 6 થી 7 શિવપુરાણ કથા 7 કલાકે શિવમહિમ્ન સ્તોત્ર પાઠ કરાશે. દર સોમવારે રૂદ્રાભિષેક આંગી, દિપમાલા પુજન આરતી કરવામાં આવે છે.

}ગોપાલલાલનીહવેલી

હિંડોળાદર્શન બંને હવેલીએ ગાંધી ડેલામાં સાંજે 7-30 થી 8-30, જમાદાર શેરી 8-30 થી 9-30 સુધી કિર્તન સમાજ બેસશે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગમાં9-15 થી 10-45 વ્યાખ્યાન દરમ્યાન સીમંધર સ્વામીની સ્તવનાનો વિશેષ કાર્યક્રમ છે. ઉમેદગુરૂ જૈન પાઠશાળા સવારે 9-30 થી 11-30, બપોરે 3-30 થી 4-30 વિશેષ જ્ઞાન શિબિર ભાઇ,બહેનોની રહેશે. સાંજે પ્રતિક્રમણ સંઘમાં નવા સભ્ય થવા અંગેના ફોર્મ ઓફીસમાંથી મેળવી લેવા.

}પરશુરામસેના ભાવનગર

આજેસાંજે 6 કલાકે આખલોલ મહાદેવ આખલોલ જકાતનાકા ભાવનગર રાજકોટ હાઇવેના સાનિધ્યમાં મહાદેવની મહાઆરતી યોજાશે.

}અરવિંદહોમ

શ્રીઅરવિંદનો તા.15/8ના રોજ જન્મદિન હોઇ શ્રી અરવિંદ હોમ કેન્દ્રે બે વાર્તાલાપનુ આયોજન કરેલ છે. શ્રી અરવિંદનો યોગ વકતા અર્પિતભાઇ દવે છે. તા.14 સાંજે 6 થી 7-30 પ્રવચન, તા.15 સવારે 9-30 કલાકે ધ્વજવંદન, ધ્યાન સાંજે 5 કલાકે પ્રવચન, ધ્યાન શ્રી અરવિંદ હોમ 1926એ કૃષ્ણનગર મહર્ષિ અરવિંદ સર્કલ પાસે રૂપાણી રાખેલ છે.

}શાંતીપ્રાર્થના

ચિદાનંદપ્રાર્થના મંડળની પ્રાર્થના સ્વ.કમળાબેન મગનલાલ જોશીના આ્ત્મશ્રેયાર્થે આજે રાત્રે 9 કલાકે રંગભુવન સરદારનગર બ્રહ્માકુમારી પાછળ રાખેલ છે.

}વિષ્ણુસહસ્ત્ર સ્તોત્ર પાઠ

ચિદાનંદપ્રાર્થના મંડળના પાઠ આજે સાંજે 6-30 કલાકે ભરતભાઇ દવે પ્લોટ નં.1370 આઇ 3 ઘોઘાસર્કલ કૃષ્ણા ટેનામેન્ટ શ્રમજીવી અખાડા પાસે રાખેલ છે.

}અહિચ્છત્રમહિલા સત્સંગ મંડળ

મંડળનાબહેનો દ્વારા ભજન કિર્તનનો કાર્યક્રમ આજે સાંજે 4-30 થી 6 તથા તા.15મી સોમવારે રૂદ્રીપઠનનો કાર્યક્રમ અ.સ.કેન્દ્રના પ્રાર્થના હોલમાં રાખેલ છે.

}સિધ્ધપુરસંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ

જ્ઞાતિનાવડીલો જેણે 75 વર્ષ પૂર્ણ કરેલ હોય તેનુ જ્ઞાતિ તરફથી સન્માન કરવાનુ છે. અંગેના ફોર્મ તા.18 સુધી સ્વીકારવામાં આવશે.

}ક્ષત્રિયકારડીયા રાજપૂત સમાજ

આજેબપોરે 2 કલાકે શિવભવાની ગૃપ દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનારનુ સન્માન તથા ચોપડા વિતરણ કાર્યક્રમનુ આયોજન દોલત અનંતવાળીયા સ્કૂલ શાસ્ત્રીનગર ખાતે રાખેલ છે.

}ટ્રેકિંગકાર્યક્રમ

તા.21ઓગષ્ટ રવિવારના રોજ સણોસરા પાસે આવેલ સાંઢિડા મહાદેવનુ ટ્રેકીંગ રાખેલ છે. ભાગ લેવા ઇચ્છનારે નામ યુથ હોસ્ટેલ્સ ખાતે સોમ, બુધ, શુક્ર સાંજે 6-30 થી 8માં લખાવી જવા.

}શ્રીમાળીસોની સમસ્ત કુકડીયા પરિવાર

તા.9-9નારોજ નવચંડી યજ્ઞ તથા સમુહ પ્રસાદ રાખેલ છે. જેના આયોજનના ભાગરૂપે આજે સવારે 11 કલાકે અગત્યની મીિટંગ રાખેલ છે. શ્રીમાળી સોની કુકડીયા પરિવારના દરેક સભ્યોને હાજર રહેવુ

}ન્યુરિદ્ધિ સિદ્ધિ જૈન સોસાયટી ભરતનગર

ભરતનગરમાંરહેતા હોઇ, નવા રહેવા આવ્યા હોય જરૂરીયાત વર્ગના ગુલાબી, પીળા કાર્ડ વાળા ઉપરાંત એકપણ કાર્ડ હોઇ, જરૂરીયાત વર્ગ હોઇ તેને શુભમ સાધર્મિક ભકિત કાર્ડ મેળવવા તા.26 થી 28 સવારે 11 થી 12-30 પાઠશાળા ભરતનગરે સંપર્ક સાધવો.

}રેલ્વેપેન્શનરો જોગ

માગળનાથ,જાગનાથ વિ સ્થળો તા.29ના પ્રવાસના નામ નોંધણી બંને ઓફીસે તા.16થી કરવામાં આવશે.

}સમસ્તદશા સોરઠીયા વણિક સમાજ ભાવ.

તા.7-9બુધવારે સામુદ્રીમાતાના હવનમાં બેસવા ઇચ્છતા જ્ઞાતિજનોએ પોતાના નામ જસુભાઇ ગાંધી 9426941049 અથવા અનિલભાઇ ગોરને લખાવી દેવા

}રોટરીકાયમી રસીકરણ કેન્દ્રમાં રસી અપાશે

રોટરીકલબ દ્વારા દર રવિવારે સવારે 9-30 થી 11-30 રોટરી હોલ ઘોઘાસર્કલ પોલીયો, ડીપીટી, બીસીજી, ઓરી, પેન્ટા વિ.રસી વિનામૂલ્યે તેમજ એમએમઆર ટાયફોઇડ, હીપેટાઇટીસ એ-બી, ચીકનપોક્ષ, રોટા વાઇરસ, ન્યુમોકોકલ રસી રાહતદરે આપવામાં આવશે.

}દિવ્યજીવન સંઘ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ

સ્વાતંત્રયદિન પ્રસંગે શશીકાંતભાઇ વડીયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ આજે સવારે 8 કલાકે શિવાનંદ આશ્રમ શિવાજી સર્કલ ખાતે રાખેલ છે.

}આર્થિકજરૂરીયાતમંદ કન્યાઓના સમુહ લગ્ન

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂ.મહામંડલેશ્વર 1008 સ્વરૂપાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતીમાં તા.20/11ના આર્થિક જરૂરીયાતમંદ શિક્ષીત તથા સંસ્કારી કુટુંબોની કન્યાઓના સમુહ લગ્નનુ આયોજન કરેલ છે. ફોર્મ ભરવા અંગે તથા માહીતી મેળવવા માટે તા.15/8થી સવારે 10 થી 12 એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસે આનંદનગર સંપર્ક કરવો.

}બ્લડડોનેશન કેમ્પનુ આયોજન

ભરવાડયુવા સંગઠન તરફથી માલધારી સોસાયટી ઠાકરદુવારે આજે સવારે 9થી બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરેલ છે.

}શાંતીલાલએમ.શાહ ફાઉન્ડેશન જનરલ હોસ્પી

જનરલહોસ્પીટલ તા.15 સોમવારે સ્વાતંત્રય દિન નિમિતે સંસ્થાના તમામ ઓપીડી વિભાગો બંધ રહેશે.

}અર્જુનજીમ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ

ઘોઘાજકાતનાકા પાસે યોગીસ્મૃતિ કોમ્પલેક્ષમાં આવેલ અર્જુન જીમ ખાતે તા.15 ઓગષ્ટે સવારે 7 કલાકે ધ્વજવંદન કરી આઝાદી દિવસની ઉજવણી કરીને દેશના જવાનોને સલામી આપવાનો કાર્યક્રમનુ

આયોજન કરેલ છે.

}પૂ.મહેશ્વરાનંદપુરીજીમહારાજ લાભ આપશે

હરદ્વારનિવાસી વેદાંતાચાર્ય 1008 મહામંડલેશ્વર પ.પુ.મહેશ્વરાનંદપુરીજી મહારાજ તા.15ના ભાર્ગવભાઇ જાની 10 મહાલક્ષ્મીનગર નિલમબાગ રોકાયેલ છે. સવારે 10 થી 12, બપોરે 2 થી 4 ભકતજનોએ લાભ લેવો.

}દાંતનારોગોનુ િનદાન, સારવાર

આજેસવારે 9 થી 12 સિદસર ખાતેની જનરલ હોસ્પીટલમાં દાંતના રોગોનુ નિદાન, સારવાર કરાશે.

શૈક્ષણિકનોંધ

}સ્વામી વિધાસાગર શાળા

15મીઓગષ્ટના સવારે 8-30 કલાકે અમૃતભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન વિધિ તથા અભિનય ગીતો, દેશભકિત ગીતો જેવી કૃતિઓ પ્રસ્તૃતિ અને સાસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

}શ્રીસ્વામીનારાયણ માધ્યમિક શાળા

સ્વામીનારાયણબાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર, માધ્યમિક શાળા નિર્ભય સોસાયટી ચિત્રા ભાવનગરના ઉપક્રમે શાળા કક્ષાના 70માં સ્વતંત્રતા પર્વની મહેમાન યુવરાજસાહેબ જયવીરરાજસિંહજી ગોહિલના હસ્તે ઉજવણી કરવામાં આવનાર છે.

}તેજસ્વીપ્રાથમિક શાળા

તા.15નાશાળા ખાતે 70માં સ્વાતંત્રય દિનની ઉજવણી કરવામાં આવશે. જેમા તેજસ્વીપ્રા.શાળાના ટ્રસ્ટીના હસ્તે ધ્વજ વંદન સવારે 8 કલાકે કરવામાં આવશે. તા.15ના શાળા ખાતે આરોગ્યલક્ષ્મી પોસ્ટર પ્રદર્શન યોજાશે.

}રંગપૂરણી સ્પર્ધા

તા.15નાજિલ્લા કક્ષાની રંગપૂરણી સ્પર્ધાનુ આયોજન સવારે 10-30 થી 11-30 તેજસ્વી શાળા ખાતે કોઇપણા શાળાના ધો.1 કોલેજના વિદ્યાર્થી માટે કરવામાં આવેલ છે.

}બી.એમ.કોમર્સહાઇસ્કૂલ

70માંસ્વાતંત્રય દિને બી.એમ.કોમર્સ હાઇસ્કૂલમા પ્રાથમિક િવભાગના જી.એસ અંધારીયા શ્રેય જતીનભાઇ ધો.8કના હસ્તે ધ્વજવંદન થશે.

મીિટંગ-બેઠક

}આર્ય સમાજ ભાવનગર

આજેસવારે 11 કલાકે અાર્ય સમાજ ભાવનગરની સાધારણ સભા આર્ય સમાજ હોલ સરદારનગર ખાતે મળશે.

}ભાયાણીકુટુંબ (પંચ)

કુટુંબનાસભ્યોની એક મીિટંગ આજે સાંજે 4 કલાકે માતાજીના મઢે ભાયાણીના ડેલામા રાખેલ છે.

}ખરકજ્ઞાતિ યુવા વિકાસ મંડળ ઝોન 2

ભાવનગરઝોન 2માં વસતા ખરક જ્ઞાતી યુવા વિકાસ મંડળના સભાસદોની મીટિંગ આજે રાત્રે 8-30 કલાકે લાખાભાઇ અરજણભાઇ ભોજાણી પ્લોટ નં.4444 પાર્થ સોસાયટી ગાયત્રીનગર પાસે રાખેલ છે.

}પાલીતાણારામી માળી મિત્ર મંડળ

મંડળનોઇનામ વિતરણ સમારંભ તા.15 સોમવારે રાખેલ છે. તથા મંડળની સાધારણ સભા આજે સાંજે 7 કલાકે ભોજન સાથે આર.કે.મંગલમ હોલ શ્રીનાથજીનગર રાખેલ છે વિદ્યાર્થીની માર્કશીટ સાથે લાવવી.

}પ્રજ્ઞાજયોતિષ મંડળ

મંડળનીમાસીક મીિટંગ બી.એમ.કોમર્સ હાઇસ્કૂલ ઘોઘાસર્કલ ખાતે આજે સાંજે 5 કલાકે રાખેલ છે. મીિટંગમાં વિશોત્તરી મહાદશા શ્રેષ્ઠ છે. વિષય પર સુભાષભાઇ મહેતા પ્રવચન આપશે.

}શ્રીમાળીસોની સમસ્ત કુકડીયા પરિવાર

તા.9-9નારોજ નવચંડી યજ્ઞ તથા સમુહ પ્રસાદ રાખેલ છે. જેના આયોજનના ભાગરૂપે આજે સવારે 11 કલાકે અગત્યની મીિટંગ રાખેલ છે. શ્રીમાળી સોની કુકડીયા પરિવારના દરેક સભ્યોને હાજર રહેવુ

િજલ્લાનોંધ

}અગીયાળી નાના બહુચરાજી મંદિર

અગીયાળીગામે નાના બહુચરાજી મંદિરે જોશી ભગવાનભાઇ દર રવિવારે સવારે 9 થી રાત્રીના 9 સુધી સેવા આપે છે.

}શિક્ષણશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી વાઇવા

મ.કૃ.ભાવ.યુનિનાએકેડેમિક સભાખંડમાં તા.16 મંગળવારે બપોરના 12 કલાકે શિક્ષણશાસ્ત્ર વિષયમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.જુનાગઢના કુલપતિ ડ.જે.પી.મૈયાણીના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી થનાર કમલેશ પરમારનો વાઇવા ગોઠવાયો છે. તેમા સંબંધિત બી.એડ કોલેજો અને શિક્ષણશાસ્ત્ર ભવનના સૌને તેમજ રસ ધરાવતા શિક્ષણના સંશોધકોએ ઉપસ્થિત રહેવુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો