તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇથી ભાવનગર માટે સ્પેશિયલ ટ્રેન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વામીનાયરાયણ સંપ્રદાયની બીએપીએસ શાખાના પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયાના પગલે દેશ અને દુનિયાભરના લોકો તેમના અંતિમ દર્શન અને અંતિમ વિધિ માટે વિશાળ સંખ્યામાં ભાવનગર અને બોટાદ આવવા લાગ્યા છે ત્યારે થનારી સંભવિત ભીડને ધ્યાને લઇને પશ્ચિમ રેલવેએ મુંબઇથી ભાવનગરની એક સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરી છે. રેલવેના ભાવનગર ડીસીએમ માશૂક અહેમદે કહ્યું કે આવતી કાલે મુંબઇથી ભાવનગર માટે પ્રમુખ સ્વામિના દેહાવસાનને લઇને નિર્ણય લેવાયો છે. આવતી કાલ સવાર સુધીમાં ટ્રેનનો સમય જાહેર થશે. સંભવત: બપોર સુધીમાં ટ્રેન ઉપડી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો