તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |હાલમાં વેટ નોંધણી નંબર ડોરમન્ટ નિષ્ક્રિય છે, કોઇ ખરીદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |હાલમાં વેટ નોંધણી નંબર ડોરમન્ટ નિષ્ક્રિય છે, કોઇ ખરીદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |હાલમાં વેટ નોંધણી નંબર ડોરમન્ટ નિષ્ક્રિય છે, કોઇ ખરીદ વેચાણ નથી તેવા વેપારી�ઓના નોંધણી નંબર રદ કરવાની નોટીસ અપાઇ છે. ઉપરાંત વેપારી�ઓને સ્પર્શતા અનેક પ્રાણપ્રશ્નો અને સમસ્યા�ઓ અંગે ભાવનગર સેલ્સટેક્ષ બાર એસોસીએશનની રીપ્રેઝેન્ટેશન કમીટીના પદાધિકારી�ઓ દ્વારા ભાવનગરના જોઇન્ટ કમિશનર હદવાણી તથા નાયબ કમિશનર અડવાણીને મળી રજુઆત કરવામાં આવી હતી. પ્રશ્નનો તત્કાલ નિકાલ લાવવા પણ ભારપૂર્વક જણાવાયું હતું.

વેપારીઓના પ્રશ્ને કરાયેલી રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો